હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની બ્રાઉની

Photo of Wheat Flour Brownie by Kamal Thakkar at BetterButter
593
4
0.0(0)
0

ઘઉં ના લોટ ની બ્રાઉની

Jun-14-2018
Kamal Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
9 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની બ્રાઉની રેસીપી વિશે

બધીજ ઉમર ના લોકો નું મનપસંદ બ્રાઉની હેલ્થી ઘઉં ના લોટ માં થી બનાવ્યું છે અને ઈંડા વગર.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 9

  1. ઘઉં નો લોટ ૧ કપ
  2. કોકો પાવડર ૧/૪ કપ
  3. દળેલી ખાંડ ૩/૪ કપ
  4. બેકિંગ પાવડર ૧/૨ ટી સ્પૂન
  5. બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  6. દૂધ ૧/૨ કપ
  7. દહીં ૧/૨ કપ
  8. ઓલિવ ઓઇલ ૪ ટેબલ સ્પૂન
  9. વેનીલા એસસેન્સ ૧ ટી સ્પૂન
  10. અખરોટ ૨ ટેબલ સ્પૂન

સૂચનાઓ

  1. બધા સુક્કા ઇંગરેડીએન્ટ્સ ને ચાડી લો.
  2. હવે એક મોટા બોલ માં દૂધ,દહીં અને તેલ લાઇ લો.સારી રીતે વહીસ્ક કરો.
  3. એમા વેનીલા એસ્સેન્સ પણ ઉમેરો.
  4. લોટ વાળું મિશ્રણ થોડું થોડું ઉમેરો અને મિક્સ કરો.
  5. જરૂર પડે તો બે ચમચી દૂધ ઉમેરો અને રેડાય તેવું ખીરું બનાવો.
  6. અખરોટ ઉમેરો અને ગ્રીસ કરેલા કૅકે મોઉલ્ડ માં ખીરું નાખો.
  7. પ્રેહેઅટેડ ઓવન માં ૧૮૦ ડિગ્રીસ ના તાપમાન પાર બેક કરો.
  8. બ્રાઉની તૈયાર થઈ જશે.
  9. થોડું ઠંડુ થાય એટલે મોઉલ્ડ માં થી કાઢીને મુકો.
  10. પછી મનગમતી સાઈઝ ના ટુકડા કરો.
  11. નાસતા માં દૂધ સાથે બ્રાઉની આપો અથવા ઉપર વેનીલા આઈસ ક્રીમ અને ચોકલેટ સોસ નાખીને આપો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર