Open in app

ઘઉં ના લોટ ની બ્રાઉની

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  9 people
Dr.Kamal Thakkar14th Jun 2018

Wheat Flour Brownie ના વિશે

Ingredients to make Wheat Flour Brownie in gujarati

  • ઘઉં નો લોટ ૧ કપ
  • કોકો પાવડર ૧/૪ કપ
  • દળેલી ખાંડ ૩/૪ કપ
  • બેકિંગ પાવડર ૧/૨ ટી સ્પૂન
  • બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
  • દૂધ ૧/૨ કપ
  • દહીં ૧/૨ કપ
  • ઓલિવ ઓઇલ ૪ ટેબલ સ્પૂન
  • વેનીલા એસસેન્સ ૧ ટી સ્પૂન
  • અખરોટ ૨ ટેબલ સ્પૂન

How to make Wheat Flour Brownie in gujarati

  1. બધા સુક્કા ઇંગરેડીએન્ટ્સ ને ચાડી લો.
  2. હવે એક મોટા બોલ માં દૂધ,દહીં અને તેલ લાઇ લો.સારી રીતે વહીસ્ક કરો.
  3. એમા વેનીલા એસ્સેન્સ પણ ઉમેરો.
  4. લોટ વાળું મિશ્રણ થોડું થોડું ઉમેરો અને મિક્સ કરો.
  5. જરૂર પડે તો બે ચમચી દૂધ ઉમેરો અને રેડાય તેવું ખીરું બનાવો.
  6. અખરોટ ઉમેરો અને ગ્રીસ કરેલા કૅકે મોઉલ્ડ માં ખીરું નાખો.
  7. પ્રેહેઅટેડ ઓવન માં ૧૮૦ ડિગ્રીસ ના તાપમાન પાર બેક કરો.
  8. બ્રાઉની તૈયાર થઈ જશે.
  9. થોડું ઠંડુ થાય એટલે મોઉલ્ડ માં થી કાઢીને મુકો.
  10. પછી મનગમતી સાઈઝ ના ટુકડા કરો.
  11. નાસતા માં દૂધ સાથે બ્રાઉની આપો અથવા ઉપર વેનીલા આઈસ ક્રીમ અને ચોકલેટ સોસ નાખીને આપો.

Reviews for Wheat Flour Brownie in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Flour Brownie in gujarati

  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes