Open in app

ગોબા પૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Dimpal Patel14th Jun 2018

Goba Puri ના વિશે

Ingredients to make Goba Puri in gujarati

  • મેંદો ૧ કપ
  • રવો ૧ કપ
  • ઘી ૧ કપ
  • કાળા મરી નો પાવડર ૧ મોટી ચમચી
  • મીઠું ૧ નાની ચમચી
  • તળવા માટે તેલ

How to make Goba Puri in gujarati

  1. એક વાસણમાં રવો અને મેંદાને ચાળી લો.તેમાં મીઠું અને મરી પાવડર મિક્સ કરો.
  2. હવે તેમાં ઘી નું મોણ મૂકી બરાબર મિક્સ કરવું.
  3. લોટમાં જરુર મુજબ પાણી ઉમેરી ભાખરી જેવો લોટ બાંધવો. લોટને ઢાંકી ને ૩૦ મિનિટ રહેવા દો.
  4. ૧ ચમચી તેલ મૂકી લોટ બરાબર મસળવો.
  5. લોટમાંથી નાના નાના લુઆ બનાવી તેમાંથી પૂરી વણી લેવી.
  6. પૂરી પર વેલણથી કે કાટા ચમચી થી કાણા પાડી ૩૦ મિનિટ રાખી મૂકવી.
  7. ગરમ તેલમાં પૂરી તળી લેવી.
  8. પૂરી ઠંડી પડે પછી એરટાઈટ ડબ્બામાં ભરી લેવી.

Reviews for Goba Puri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Goba Puri in gujarati

  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • પૂરી

    1 likes
  • આલુ પૂરી

    6 likes
  • લાલ પૂરી

    1 likes
  • દહી પૂરી

    0 likes