હોમ પેજ / રેસિપી / વેજ્ પનીર્ સિગાર્:fries:

Photo of veg paneer cigar by Parul Shah at BetterButter
451
4
0.0(0)
0

વેજ્ પનીર્ સિગાર્:fries:

Jun-14-2018
Parul Shah
30 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ્ પનીર્ સિગાર્:fries: રેસીપી વિશે

આ એક્ પોશન્ યુક્ત્ વાનગિ છે.તે સ્વાદ્ મા પન્ મજેદાર્ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • મિશ્રણ
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બટાકા 4
  2. વેજિસ્(કુબિ 1/2કેપ્સિચુમ્ 1
  3. લિલા મરચા 3
  4. લાલ્ મર્ચ્ુ 2 ચમચિ
  5. કોથ્મિર્ 2 ચમ્ચા
  6. કોન ફ્લોઉર્ 4ચમચા
  7. પનીર્ 3/4 ક્પ્
  8. ચા્ટ મસલા 1 ચમચિ
  9. સેમોલિના 1 ચ્મ્ચ્ચો
  10. સોસ જર્રર પ્र्तो
  11. મિથુ સ્વાદ્ પ્ર્માને.

સૂચનાઓ

  1. બટાકા પનીર્ કેબેજ્ કેપ્સિકમ્ લિલા મરચા કોથ્મિર્ અને પનીર્ મિક્ષ્ કરો.
  2. તેને ઝિનુ છિનિ ને મિક્ષ્ કરો
  3. તેમા મસlલl ઉમેરો.
  4. સિગાર્ નો શેપ્ આપો.
  5. તેને શેલોફ્રાય્ કરો.
  6. પેપર્ નેપ્કિન્ મા મુકો.એટલે વધારા નુ તેલ્ સોસાઇ જશે.
  7. ક્રિસ્પિ સ્વlદિસ્ત્ સિગાર તૌયાર છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર