Open in app

વેજ બન્ની ચાવ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  480 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Dr.Kamal Thakkar14th Jun 2018

Veg Bunny Chow ના વિશે

Ingredients to make Veg Bunny Chow in gujarati

  • છોલે ચના ૧ કપ
  • બાફેલા બટાકા ૨
  • ગાજર ૧/૪ કપ
  • કેપ્સિકમ ૧/૪ કપ
  • કાંદા ૧/૪ કપ
  • આદુ મરચા પેસ્ટ ૧ ટી સ્પૂન
  • તેલ ૧ ટેબલ સ્પૂન
  • જીરું ૧ ટી સ્પૂન
  • તજ ૧ ઇંચ
  • બાદીયા નૂ ફૂલ૧
  • તમાલ પત્ર ૧
  • ટામેટા ની પ્યુરી ૧/૨ કપ
  • હળદર ૧/૨ ટી સ્પૂન
  • લાલ મરચું ૧ ટી સ્પૂન
  • ધાના જીરું ૧ ટી સ્પૂન
  • ગરમ મસાલો ૧/૨ ટી સ્પૂન
  • મીઠું
  • લીલા ધાણા

How to make Veg Bunny Chow in gujarati

  1. છોલે ને ૮ કલાક પલાળીને બાફી લો.
  2. શાક સમારી ને તૈયાર કરો.
  3. એક કડાઈ માં તેલ મુકો અને જીરું,તેજપટ્ટા,તજ તથા બાદીયા નું ફૂલ ઉમેરો.
  4. આદુ મરચા નું પેસ્ટ નાખો.
  5. બારીક સમારેલા કાંદા ઉમેરો અને ૧-૨ મિનિટ સાંતળો.
  6. હવે સમારેલા ગાજર તથા કેપ્સિકમ ઉમેરો.
  7. ૨-૩ ચમચી પાણી નાખો અને ઢાંકીને ચડવા દો.
  8. ટામેટા નું પ્યુરી નાખો.
  9. મીઠું અને બધા સૂકા મસાલા ઉમેરો.
  10. મસાલા માં થી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો.
  11. બાફેલા છોલે ઉમેરો.
  12. ૨ કપ પાણી નાખો.
  13. બાફેલા બટાકા ના ટુકડા પણ ઉમેરો.
  14. ઢાંકી ને ૧૦ મિનિટ ઉકળવા દો. છેલ્લે લીલા ધાણા નાખો.
  15. રસો બૌ પાતળો ના રાખવો.લચકો રાખવો.
  16. હવે બન ને ઉપર થી ચોકોર કાપવાયુ.વહાકું અર્ધો બન કપાય એ રીતે નાંખવુ.
  17. આ ભાગ ધીમે થઈ કાઢવો એટલે બન માં વાટકા જેવું બની જશે.
  18. આમા આપડે તૈયાર કરેલું ફિલિંગ ભરી દો અને ટામેટા કાંદા ના સાલસા સાથે સર્વે કરો.

Reviews for Veg Bunny Chow in gujarati (0)

No reviews yet.

Recipes similar to Veg Bunny Chow in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • તિરંગા વેજ

    13 likes