Open in app

મસાલા પાપડ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  1 min
પીરસવું  1 people
Jigisha Jayshree14th Jun 2018

Masala papad ના વિશે

Ingredients to make Masala papad in gujarati

  • ૨ લિજ્જત પાપડ
  • ૧ ડુંગળી
  • ૧ ટામેટું
  • ૧ લીલુ મરચું
  • ચાટ મસાલો સ્વાદ મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૨ ચુટકી લાલ મરચું પાવડર
  • કોથમીર

How to make Masala papad in gujarati

  1. પાપડ નેં શેકી લો
  2. ડુંગળી અને લીલા મરચા અને ટામેટું નેં બારીક કાપી લો
  3. હવે પાપડ પર ફેલાઈ દો
  4. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠું નાખીને પરોસો

Reviews for Masala papad in gujarati (0)

No reviews yet.

Recipes similar to Masala papad in gujarati

  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • મસાલા મગ

    1 likes
  • મસાલા ચા

    1 likes
  • મસાલા કોન

    8 likes
  • ચના મસાલા

    6 likes