BetterButter એપ્લિકેશન

વાનગીઓ, ફૂડ કમ્યુનિટિ અને કિચનવેર

(8,719)
ડાઉનલોડ કરો

કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / મસાલા પાપડ

Photo of Masala papad by Jigisha Jayshree at BetterButter
0
6
0(0)
0

મસાલા પાપડ

Jun-14-2018
Jigisha Jayshree
5 મિનિટ
તૈયારી નો સમય
1 મિનિટ
રાંધવાનો સમય
1 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મસાલા પાપડ રેસીપી વિશે

આ રેસીપી ખાવા માં ખૂબ ટેષ્ટી લાગે છે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ડીનર પાર્ટી
  • ગુજરાત
  • શેકેલું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 1

  1. ૨ લિજ્જત પાપડ
  2. ૧ ડુંગળી
  3. ૧ ટામેટું
  4. ૧ લીલુ મરચું
  5. ચાટ મસાલો સ્વાદ મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૨ ચુટકી લાલ મરચું પાવડર
  8. કોથમીર

સૂચનાઓ

  1. પાપડ નેં શેકી લો
  2. ડુંગળી અને લીલા મરચા અને ટામેટું નેં બારીક કાપી લો
  3. હવે પાપડ પર ફેલાઈ દો
  4. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠું નાખીને પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર