Open in app

બટાકા વડા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
Dimpal Patel14th Jun 2018

Potato vada ના વિશે

Ingredients to make Potato vada in gujarati

  • બેટરની સામગ્રી :
  • બેસન ૧ કપ
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • કાળા મરી નો પાવડર ૧ ચમચી
  • બેકીંગ સોડા ૧/૪ ચમચી
  • તેલ ૧ ચમચી
  • મીઠું ૧ ચમચી
  • સટફીંગ માટેની સામગ્રી :
  • બાફેલા બટાકા ૧૧/૨ કપ
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  • આદુ લસણની પેસ્ટ ૧/૪ ચમચી
  • હળદર ૧/૪ ચમચી
  • મીઠું
  • તેલ

How to make Potato vada in gujarati

  1. એક બાઉલમાં તેલ સિવાય ની સટફીંગ ની બધી સામગ્રી બરાબર મિક્સ કરવી.
  2. બીજા બાઉલમાં બેટરની બધી સામગ્રી મિક્સ કરવી. જરૂર મુજબ પાણી ઉમેરી ઘટૃ ખીરું બનાવવું
  3. સટફીંગમાંથી ગોળા વાળવા.
  4. આ ગોળાને બેટરમાં ડૂબાડી ને પછી ગરમ તેલમાં તળી લેવા.

Reviews for Potato vada in gujarati (0)

No reviews yet.

Recipes similar to Potato vada in gujarati

  • કટ વડા

    2 likes
  • વડા પાવ

    285 likes
  • દાળ વડા

    1 likes
  • દાળ વડા

    0 likes
  • બટતા વડા

    23 likes
  • કોનૅ વડા

    5 likes