હોમ પેજ / રેસિપી / બટાકા વડા

Photo of Potato vada by Dimpal Patel at BetterButter
794
7
0(0)
0

બટાકા વડા

Jun-14-2018
Dimpal Patel
20 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટાકા વડા રેસીપી વિશે

ગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ....તીખા તીખા બટાકા વડા વરસાદ પડતો હોય ત્યારે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બેટરની સામગ્રી :
  2. બેસન ૧ કપ
  3. લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  4. હળદર ૧/૪ ચમચી
  5. કાળા મરી નો પાવડર ૧ ચમચી
  6. બેકીંગ સોડા ૧/૪ ચમચી
  7. તેલ ૧ ચમચી
  8. મીઠું ૧ ચમચી
  9. સટફીંગ માટેની સામગ્રી :
  10. બાફેલા બટાકા ૧૧/૨ કપ
  11. લીલા મરચાં ની પેસ્ટ ૧ ચમચી
  12. આદુ લસણની પેસ્ટ ૧/૪ ચમચી
  13. હળદર ૧/૪ ચમચી
  14. મીઠું
  15. તેલ

સૂચનાઓ

  1. એક બાઉલમાં તેલ સિવાય ની સટફીંગ ની બધી સામગ્રી બરાબર મિક્સ કરવી.
  2. બીજા બાઉલમાં બેટરની બધી સામગ્રી મિક્સ કરવી. જરૂર મુજબ પાણી ઉમેરી ઘટૃ ખીરું બનાવવું
  3. સટફીંગમાંથી ગોળા વાળવા.
  4. આ ગોળાને બેટરમાં ડૂબાડી ને પછી ગરમ તેલમાં તળી લેવા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર