Open in app

બનાના પેનકેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Jyoti Adwani14th Jun 2018

Banana pancake ના વિશે

Ingredients to make Banana pancake in gujarati

  • કેળું ૧
  • દળેલી ખાંડ ૧ ટેબલ સ્પૂન
  • મેંદો ૫૦ ગ્રામ
  • ઘઉં નો લોટ ૫૦ ગ્રામ
  • ઘી શેકવા માટે
  • બેકિંગ પોઉડર ૧/૨ ટેબલ સ્પૂન
  • દૂધ ૧ ગ્લાસ
  • વેનીલાઆઈસ ક્રીમ ૧ સ્કુપ
  • મધ ૧ ટેબલ સ્પૂન
  • ડ્રાય ફ્રુઇટ્સ

How to make Banana pancake in gujarati

  1. સૌ પ્રથમ કેળા ને છોલીને દૂધ સાથે મિક્સચર માં ક્રશ કારી લો.
  2. હવે મેંદો,ઘઉં નો લોટ,દળેલી ખાંડ,બેકિંગ પાવડર ને સારી રીતે મિક્સ કરો.
  3. હવે તેમાં દૂધ જેમાં આપણે કેળું નાખીને ક્રશ કર્યું છે તે મિલાવી ને પેનકેક માટેનું ખીરું તૈયાર કરો અને ૧૦ મિન્ટસ માટે ઢાંકીને મૂકી દો.
  4. હોવી ૧૦ મિનિટ પછી તવા ને ગરમ કરી તેમાં થોડું ઘી લગાડી ને પેનકેક બનાવો.
  5. તેને ધીમા તાપે બંને બાજુ થી સેકી લો.અને એવી જ રીતે બધા પેનકેક તૈયાર કરી લો.
  6. હવે તેના પર વેનીલા આઈસ ક્રીમ,મધ,ડ્રાય ફ્રૂટ્સ નાખીને સર્વે કરો.

Reviews for Banana pancake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Banana pancake in gujarati

  • પેનકેક

    2 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    1 likes
  • પેનકેક

    0 likes
  • રેડ પેનકેક

    3 likes
  • સુજી પેનકેક

    7 likes