હોમ પેજ / રેસિપી / તવા ઢોકળા

Photo of Tava Dhokla by Rani Soni at BetterButter
799
4
0.0(0)
0

તવા ઢોકળા

Jun-14-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

તવા ઢોકળા રેસીપી વિશે

સ્વાદિષ્ટ અને ઝડપી બનતી અા વાનગી અેક કપ ચા સાથે સરસ લાગશે.

રેસીપી ટૈગ

  • આસાન
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 2

  1. ઈડલી નું ખીરૂ 1 કપ
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ઇનો અથવા બેકિંગ સોડા 1/2 ચમચી
  4. લાલ મરચું પાવડર 1/8 ચમચી
  5. હળદર પાવડર 1/8 ચમચી
  6. લીલા મરચાં 2 નંગ સમારેલાં
  7. લિમડા ના પાન 5-6 નંગ
  8. 1 ચમચી રાઈ
  9. 1 ચમચી તલ
  10. કોથમીર 1 ચમચી
  11. કેચઅપ સવૅ કરવાં

સૂચનાઓ

  1. ઈડલી ના ખીર માં મીઠું, ઈનો /બેકિંગ સોડા નાંખી સારી રીતે મિશ્રણ કરો.
  2. નોનસ્ટિીક પેન ગરમ કરો
  3. તેમાં ગોળ કૂકી કટર મૂકો
  4. તેલ નાંખો
  5. તેલ ગરમ થઈ જાય પછી
  6. તલ ,રાઈ ઉમેરી ને તતડવા દો
  7. હવે હળદર પાવડર, લીલા મરચા,લિમડા ના પાન ઉમેરો
  8. 2 ચમચી ઢોકાળા નું ખીરૂ નાખોં
  9. ઉપર લાલ મરચું પાવડર નાંખો
  10. 5 -7 મિનિટ માટે રાંધવા દો
  11. કોથમીર થી સુશોભિત કરો
  12. કેચઅપ સાથે ગરમ પિરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર