Open in app

તવા ઢોકળા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Rani Soni14th Jun 2018

Tava Dhokla ના વિશે

Ingredients to make Tava Dhokla in gujarati

  • ઈડલી નું ખીરૂ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઇનો અથવા બેકિંગ સોડા 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર 1/8 ચમચી
  • હળદર પાવડર 1/8 ચમચી
  • લીલા મરચાં 2 નંગ સમારેલાં
  • લિમડા ના પાન 5-6 નંગ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી તલ
  • કોથમીર 1 ચમચી
  • કેચઅપ સવૅ કરવાં

How to make Tava Dhokla in gujarati

  1. ઈડલી ના ખીર માં મીઠું, ઈનો /બેકિંગ સોડા નાંખી સારી રીતે મિશ્રણ કરો.
  2. નોનસ્ટિીક પેન ગરમ કરો
  3. તેમાં ગોળ કૂકી કટર મૂકો
  4. તેલ નાંખો
  5. તેલ ગરમ થઈ જાય પછી
  6. તલ ,રાઈ ઉમેરી ને તતડવા દો
  7. હવે હળદર પાવડર, લીલા મરચા,લિમડા ના પાન ઉમેરો
  8. 2 ચમચી ઢોકાળા નું ખીરૂ નાખોં
  9. ઉપર લાલ મરચું પાવડર નાંખો
  10. 5 -7 મિનિટ માટે રાંધવા દો
  11. કોથમીર થી સુશોભિત કરો
  12. કેચઅપ સાથે ગરમ પિરસો.

Reviews for Tava Dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Tava Dhokla in gujarati

  • ઢોકળા

    44 likes
  • ઢોકળા

    9 likes
  • ઢોકળા

    2 likes
  • ઢોકળા...

    0 likes
  • ખમણ ઢોકળા

    2 likes
  • એપલ ઢોકળા

    1 likes