Open in app

શમ્મી કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Urvashi Belani15th Jun 2018

Shammi kabab ના વિશે

Ingredients to make Shammi kabab in gujarati

  • 1 કપ બાફેલા કાળા ચણા
  • 2 બાફેલાં બટાકા
  • 2 ચમચી સુજી
  • 1 ચમચો વાટેલા આદુ-લસણ-મરચા
  • 1/2 ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાં
  • 1/2 ચમચી આમચૂર પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • 1/2 ચમચી ખાંડ
  • સ્વાદાનુસાર નમક
  • 2 ચમચા સમારેલા લીલા ધાણા

How to make Shammi kabab in gujarati

  1. કાળા ચના ને મિક્સર માં પીસી દરદરી પેસ્ટ બનાવો.
  2. બટાકા ને બરાબર મસળી દો.
  3. કાળા ચના માં બટાકા અને બધી સામગ્રી ઉમેરી ને મિક્સ કરો.
  4. આ મિશ્રણ માંથી ગોળ કબાબ બનાવી, નોનસ્ટિક તવા પર ઘી અથવા તેલ નાખી બંને બાજુ થી ધીમા ગેસ પર શેલો ફ્રાય કરો.
  5. ગરમા ગરમ લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરો.

Reviews for Shammi kabab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Shammi kabab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • ખિચડી કબાબ

    3 likes