Open in app

વઘારેલી રોટલી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  4 min
પીરસવું  2 people
Hetal Shah15th Jun 2018

Vaghareli Rotli ના વિશે

Ingredients to make Vaghareli Rotli in gujarati

  • ૮-૧૦ મિડિયમ સાઈઝ ની વધેલી રોટલી
  • વઘાર નું તેલ
  • ચપટી રાઈ
  • ચપટી જીરું
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી હળદર
  • ૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ચપટી ધાણાજીરું પાવડર
  • થોડી સાકર

How to make Vaghareli Rotli in gujarati

  1. તવામાં વઘાર નું તેલ ગરમ કરવા મૂકો
  2. વઘાર ગરમ થાય ત્યાં સુધી વધેલી રોટલી નાં બારીક ટુકડા કરો
  3. ગરમ તેલ માં રાઈ, જીરું અને હિંગ નાખો
  4. હવે રોટલી નાં બારીક ટુકડા ઉમેરો
  5. મીઠું, હળદર, લાલ મરચું પાઉડર , ધાણાજીરું , સાકર નાખી ફટાફટ રોટલી હલાવો
  6. એકાદ મિનિટ ધીમા તાપે સેકો
  7. ગેસ બંધ કરી થોડીવાર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો

Reviews for Vaghareli Rotli in gujarati (0)

No reviews yet.

Recipes similar to Vaghareli Rotli in gujarati

  • રોટલી ચાટ

    2 likes
  • રોટલી કબાબ

    1 likes
  • રોટલી પૌવા

    1 likes
  • ફૂલકા રોટલી

    1 likes
  • રોટલી ના લાડુ

    3 likes
  • રોટલી ના લાડુ

    1 likes