Open in app

પૌષ્ટિક ગ્રેનોલા બાર

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  8 min
પીરસવું  9 people
Dr.Kamal Thakkar16th Jun 2018

Healthy Granola Bars ના વિશે

Ingredients to make Healthy Granola Bars in gujarati

  • ઓટ્સ ૨ કપ
  • બદામ ૧/૨ કપ
  • ખજૂર ૧/૨ કપ
  • કિસમિસ ૧/૨ કપ
  • તલ ૨ ટેબલ સ્પૂન
  • માગજતરી ના બી ૨ ટેબલ સ્પૂન
  • ગોળ ૧ કપ
  • ઘી ૩ ટેબલ સ્પૂન
  • વેનીલા એસ્સેન્સ ૧ ટી સ્પૂન

How to make Healthy Granola Bars in gujarati

  1. એક નોન સ્ટિક પેન લઈને એમાં ઓટ્સ નાખો.ધીમે તાપે સેકી લો.
  2. થોડો રંગ બદલાય એટલે બીજા વાસણ માં કાઢી લો.
  3. હવે બદામ સેકી લો.
  4. પછી તલ અને માગજતારી ના બી સેકી લો.
  5. આ બધી શેકેલી સામગ્રી એક મોટા બોલ મેં ભેગું કરો.એમ ઠળિયા કાઢેલા અને ટુકડા કરેલા ખજૂર ઉમેરો.બદામ ના ટુકડા નાખો.
  6. એક પેન માં ઘી લો અને ગોળ ઉમેરો.
  7. ગોડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.વેનીલા એસ્સેન્સ ઉમેરો.
  8. હવે ઓટ્સ અને સૂકા મેવા નું મિશ્રણ ઉમેરો.
  9. બધુજ સરસ રીતે મિક્સ કરો એટલે ઘટ્ટ મિશ્રણ બનશે.
  10. હવે એક ગ્રીસ કરેલું બેકિંગ ટીન માં આ મિશ્રણ નાખો.
  11. દબાવાને એકદમ સમતોલ કરી દો.
  12. પ્રી હીટેડ ઓવન માં 10 મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર બેક કરો.
  13. ગ્રેનોલા બકે થઈ જાય એટલે એને થોડું ઠંડુ થવા દો.
  14. એના મનગમતા સાઈઝ ના ટુકડા કરો.
  15. દૂધ સાથે નાસ્તા માં આપો.નાના છોકરાઓ હોય કે ઓફિસે જનાર લોકો બધા માટે આ એક ખુબજ પૌષ્ટિક નાસ્તો છે.

Reviews for Healthy Granola Bars in gujarati (0)

No reviews yet.

Recipes similar to Healthy Granola Bars in gujarati

  • રાઇસ બાર

    3 likes
  • પૌષ્ટિક સુખડી

    0 likes
  • પૌષ્ટિક નાનખટાઈ

    4 likes
  • ચૉકલેટ ગ્રેનોલા બાર

    7 likes
  • રાજગરાની પૌષ્ટિક ઉપમા

    2 likes