હોમ પેજ / રેસિપી / વેજ મંચૂરિયન

Photo of VEG MANCHURAIN by Vid'zz Batra at BetterButter
382
1
0.0(0)
0

વેજ મંચૂરિયન

Jun-16-2018
Vid'zz Batra
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વેજ મંચૂરિયન રેસીપી વિશે

અાજ કાલ મંચૂરિયન બધા ને ઘણુ ભાવા લાગયુ છે. તાે અાવાે જટપટ બનાવીએ મંચૂરિયન.......

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ છીણેલુ કોબીજ
  2. 1 કપ મેંદો
  3. 2 લીલા મરચા કાપેલા
  4. 1/2 કપ કોનૅ ફલોર
  5. તેલ તલવા માટે
  6. મીઠુ જરૂરિયાત મુજબ
  7. 1 ચમચી મરી પાવડર
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી લસણ ની પેસ્ટ
  10. 1 ચમચી આદુ ની પેસ્ટ
  11. 1/2 કપ કાપેલા કાંદા
  12. 1/2 કપ કાપેલા શિમલા મરચા
  13. 1/4 કપ કાપેલા કોબીજ
  14. 1 ચમચી ચીલી સોસ
  15. 1 ચમચી સોયા સોસ
  16. 1 ચમચી વિનેગાર
  17. 1 ચમચી કેચપ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ મા કોબીજ સાથે મેંદો, મીઠું મિકસ કરો.
  2. કોનૅ ફલોર તથા મરી અને મરચા નાખો.
  3. જરૂર લાગે તો પાણી નાખો.
  4. મિકસર માથી બોલ બનાવો તથા તલી દો.
  5. હવે એક કડાઇ મા તેલ ગરમ કરો.
  6. તેમા લસણ તથા આદુ નાખો.
  7. બાદ માં કાંદો તથા શિમલા મરચા નાખી સાંતડો.
  8. હવે સોયા સોસ , વિનેગાર અને ચિલી સોસ નાંખો.
  9. મંચૂરિયન નાખો. 2 થી 3 મિનિટ સુધી પકાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર