Open in app

દૂધીના ઢેબરાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  5 people
Dimpal Patel16th Jun 2018

Dudhi na dhebra ના વિશે

Ingredients to make Dudhi na dhebra in gujarati

  • ઘઉંનો લોટ ૧/૪ કપ
  • ઘઉંનો લોટ ૧/૪ કપ (ગગરો લોટ)
  • જુવારનો લોટ ૧/૪ કપ
  • દૂધી ૨૫૦ ગ્રામ (છીણેલી)
  • લીલા મરચાં ની પેસ્ટ ૨ મોટી ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ ૧ નાની ચમચી
  • હળદર ૧ નાની ચમચી
  • લાલ મરચાં ની ભૂકી ૧ નાની ચમચી
  • ધાણા જીરું પાવડર ૧ મોટી ચમચી
  • ખાંડ ૨ નાની ચમચી
  • દહીં કે લીંબુ નો રસ ૨ નાની ચમચી
  • મીઠું ૧ નાની ચમચી
  • તેલ ૧/૪ કપ

How to make Dudhi na dhebra in gujarati

  1. એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી લઈ બરાબર મિક્સ કરવી.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવવું.
  3. એક તાવી પર તેલ લગાવી ઢોસા ની જેમ ખીરું પાથરવું.
  4. તેલ નાખી શેકી લેવું.
  5. કેચપ સાથે પીરસવું.

Reviews for Dudhi na dhebra in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dudhi na dhebra in gujarati

  • મેંથી ઢેબરાં

    1 likes
  • દૂધીના તળેલા મૂઠિયાં

    4 likes