Photo of Dudhi na dhebra by Dimpal Patel at BetterButter
1115
5
5.0(0)
0

Dudhi na dhebra

Jun-16-2018
Dimpal Patel
15 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉંનો લોટ ૧/૪ કપ
  2. ઘઉંનો લોટ ૧/૪ કપ (ગગરો લોટ)
  3. જુવારનો લોટ ૧/૪ કપ
  4. દૂધી ૨૫૦ ગ્રામ (છીણેલી)
  5. લીલા મરચાં ની પેસ્ટ ૨ મોટી ચમચી
  6. આદુ લસણ ની પેસ્ટ ૧ નાની ચમચી
  7. હળદર ૧ નાની ચમચી
  8. લાલ મરચાં ની ભૂકી ૧ નાની ચમચી
  9. ધાણા જીરું પાવડર ૧ મોટી ચમચી
  10. ખાંડ ૨ નાની ચમચી
  11. દહીં કે લીંબુ નો રસ ૨ નાની ચમચી
  12. મીઠું ૧ નાની ચમચી
  13. તેલ ૧/૪ કપ

સૂચનાઓ

  1. એક બાઉલમાં તેલ સિવાયની બધી સામગ્રી લઈ બરાબર મિક્સ કરવી.
  2. જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવવું.
  3. એક તાવી પર તેલ લગાવી ઢોસા ની જેમ ખીરું પાથરવું.
  4. તેલ નાખી શેકી લેવું.
  5. કેચપ સાથે પીરસવું.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર