Photo of VEG MNCHURIAN by Vid'zz Batra at BetterButter
548
5
0.0(1)
0

VEG MNCHURIAN

Jun-17-2018
Vid'zz Batra
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • તળવું
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 2

  1. 1 કપ છીણેલુ કોબીજ
  2. 1 કપ મેંદો
  3. 2 લીલા મરચા કાપેલા
  4. 1/2 કપ કોનૅ ફલોર
  5. તેલ તલવા માટે
  6. મીઠુ જરૂરિયાત મુજબ
  7. 1 ચમચી મરી પાવડર
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી લસણ ની પેસ્ટ
  10. 1 ચમચી આદુ ની પેસ્ટ
  11. 1/2 કપ કાપેલા કાંદા
  12. 1/2 કપ કાપેલા શિમલા મરચા
  13. 1/4 કપ કાપેલા કોબીજ
  14. 1 ચમચી ચીલી સોસ
  15. 1 ચમચી સોયા સોસ
  16. 1 ચમચી વિનેગાર
  17. 1 ચમચી કેચપ

સૂચનાઓ

  1. સૌ પહેલા એક બાઉલ મા કોબીજ સાથે મેંદો, મીઠું મિકસ કરો
  2. કોનૅ ફલોર તથા મરી અને મરચા નાખો
  3. જરૂર લાગે તો પાણી નાખો.
  4. મિકસર માથી બોલ બનાવો તથા તલી દો
  5. હવે એક કડાઇ મા તેલ ગરમ કરો
  6. તેમા લસણ તથા આદુ નાખો.
  7. બાદ માં કાંદો તથા શિમલા મરચા નાખી સાંતડો
  8. હવે સોયા સોસ , વિનેગાર અને ચિલી સોસ નાંખો
  9. કેચપ નાંખો.
  10. મંચૂરિયન નાખો. 2 થી 3 મિનિટ સુધી પકાવો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Nikunj Thakker
Jun-22-2018
Nikunj Thakker   Jun-22-2018

Super

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર