Open in app

વેજ મંચૂરિયન

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Vid'zz Batra17th Jun 2018

VEG MNCHURIAN ના વિશે

Ingredients to make VEG MNCHURIAN in gujarati

  • 1 કપ છીણેલુ કોબીજ
  • 1 કપ મેંદો
  • 2 લીલા મરચા કાપેલા
  • 1/2 કપ કોનૅ ફલોર
  • તેલ તલવા માટે
  • મીઠુ જરૂરિયાત મુજબ
  • 1 ચમચી મરી પાવડર
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 1/2 કપ કાપેલા કાંદા
  • 1/2 કપ કાપેલા શિમલા મરચા
  • 1/4 કપ કાપેલા કોબીજ
  • 1 ચમચી ચીલી સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી વિનેગાર
  • 1 ચમચી કેચપ

How to make VEG MNCHURIAN in gujarati

  1. સૌ પહેલા એક બાઉલ મા કોબીજ સાથે મેંદો, મીઠું મિકસ કરો
  2. કોનૅ ફલોર તથા મરી અને મરચા નાખો
  3. જરૂર લાગે તો પાણી નાખો.
  4. મિકસર માથી બોલ બનાવો તથા તલી દો
  5. હવે એક કડાઇ મા તેલ ગરમ કરો
  6. તેમા લસણ તથા આદુ નાખો.
  7. બાદ માં કાંદો તથા શિમલા મરચા નાખી સાંતડો
  8. હવે સોયા સોસ , વિનેગાર અને ચિલી સોસ નાંખો
  9. કેચપ નાંખો.
  10. મંચૂરિયન નાખો. 2 થી 3 મિનિટ સુધી પકાવો

Reviews for VEG MNCHURIAN in gujarati (1)

Nikunj Thakker6 months ago

Super

Recipes similar to VEG MNCHURIAN in gujarati

  • વેજ પુલાવ

    4 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ પુલાવ

    2 likes
  • વેજ.દલિયા

    3 likes
  • વેજ આમલેટ

    1 likes
  • વેજ હાંડી

    0 likes