Photo of Chanadal Samosa by Dimpal Patel at BetterButter
908
6
0.0(1)
0

Chanadal Samosa

Jun-17-2018
Dimpal Patel
360 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. સમોસા પટ્ટી ૫૦૦ ગ્રામ
  2. ચના દાલ ૨૫૦ ગ્રામ
  3. કાપેલા કાંદા ૧ કપ
  4. કાપેલો ફૂદીનો ૧/૪ કપ
  5. છીણેલી કેરી ૧/૪ કપ
  6. આદુ લસણ ની પેસ્ટ ૧ મોટી ચમચી
  7. લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  8. હળદર ૧ નાની ચમચી
  9. લાલ મરચું ૧ મોટી ચમચી
  10. ધાણા જીરું પાવડર ૧ મોટી ચમચી
  11. ગરમ મસાલો ૧ મોટી ચમચી
  12. દળેલી ખાંડ ૨ મોટી ચમચી
  13. લીંબુના ફૂલ ૧/૪ નાની ચમચી
  14. મીઠું ૨ નાની ચમચી
  15. ખસ ખસ ૨ મોટી ચમચી
  16. કાપેલા કાજુ - દ્રાક્ષ ૧ મોટી ચમચી
  17. તેલ ૨ કપ

સૂચનાઓ

  1. ચણા ની દાલને ૫ - ૬ કલાક પલાળવી. પછી ૯૦% જેટલી બાફી લેવી.
  2. એક બાઉલમાં ચણા ની દાલ અને બધા મસાલા મિક્સ કરવા.
  3. તેમાં કાપેલા કાંદા , કાપેલો ફૂદીનો ,છીણેલી કેરી , ખાંડ , લીંબુ ના ફૂલ , ખસખસ , કાજુ દ્રાક્ષ મિક્સ કરવી.
  4. બીજા બાઉલમાં ૨ મોટી ચમચી ઘઉં નો લોટ અને જરૂરી માત્રામાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી.
  5. એક સમોસા પટ્ટી લઈ તેની એક બાજુ સ્ટફિંગ મૂકી ત્રિકોણ સેઈપ આપવો. બીજી કોર્નર પર ઘઉંની પેસ્ટ લગાડી ચોંટાડવું.
  6. ગરમ તેલ માં સમોસા તળી લેવા.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Kamal Thakkar
Jun-18-2018
Kamal Thakkar   Jun-18-2018

સરસ,સુરતીઓ નું માનભાવતું:blush:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર