Open in app

ચનાદાલ સમોસા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  360 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Dimpal Patel17th Jun 2018

Chanadal Samosa ના વિશે

Ingredients to make Chanadal Samosa in gujarati

  • સમોસા પટ્ટી ૫૦૦ ગ્રામ
  • ચના દાલ ૨૫૦ ગ્રામ
  • કાપેલા કાંદા ૧ કપ
  • કાપેલો ફૂદીનો ૧/૪ કપ
  • છીણેલી કેરી ૧/૪ કપ
  • આદુ લસણ ની પેસ્ટ ૧ મોટી ચમચી
  • લીલા મરચાં ની પેસ્ટ ૧ મોટી ચમચી
  • હળદર ૧ નાની ચમચી
  • લાલ મરચું ૧ મોટી ચમચી
  • ધાણા જીરું પાવડર ૧ મોટી ચમચી
  • ગરમ મસાલો ૧ મોટી ચમચી
  • દળેલી ખાંડ ૨ મોટી ચમચી
  • લીંબુના ફૂલ ૧/૪ નાની ચમચી
  • મીઠું ૨ નાની ચમચી
  • ખસ ખસ ૨ મોટી ચમચી
  • કાપેલા કાજુ - દ્રાક્ષ ૧ મોટી ચમચી
  • તેલ ૨ કપ

How to make Chanadal Samosa in gujarati

  1. ચણા ની દાલને ૫ - ૬ કલાક પલાળવી. પછી ૯૦% જેટલી બાફી લેવી.
  2. એક બાઉલમાં ચણા ની દાલ અને બધા મસાલા મિક્સ કરવા.
  3. તેમાં કાપેલા કાંદા , કાપેલો ફૂદીનો ,છીણેલી કેરી , ખાંડ , લીંબુ ના ફૂલ , ખસખસ , કાજુ દ્રાક્ષ મિક્સ કરવી.
  4. બીજા બાઉલમાં ૨ મોટી ચમચી ઘઉં નો લોટ અને જરૂરી માત્રામાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી.
  5. એક સમોસા પટ્ટી લઈ તેની એક બાજુ સ્ટફિંગ મૂકી ત્રિકોણ સેઈપ આપવો. બીજી કોર્નર પર ઘઉંની પેસ્ટ લગાડી ચોંટાડવું.
  6. ગરમ તેલ માં સમોસા તળી લેવા.

Reviews for Chanadal Samosa in gujarati (1)

Dr.Kamal Thakkar6 months ago

સરસ,સુરતીઓ નું માનભાવતું:blush:

Recipes similar to Chanadal Samosa in gujarati

  • સમોસા

    5 likes
  • સેવ સમોસા

    1 likes
  • પાપડ સમોસા

    9 likes
  • મીની સમોસા

    4 likes
  • મીની સમોસા

    2 likes
  • પાલખ સમોસા

    1 likes