Open in app

બટેટાં પૌહા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jigisha Jayshree17th Jun 2018

Bateta poha ના વિશે

Ingredients to make Bateta poha in gujarati

  • ૨ કપ પૌહા
  • ૧ બટેટું
  • ૧ ડુંગળી
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી રાઈ
  • ચપટી હીંગ
  • કઢી પત્તાં
  • કાચા સીંગ દાણા ૧ ચમચો
  • ૪/૫ લીલા મરચા
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ લીંબુ નો રસ
  • ૧ ચમચો ખાંડ
  • કોથમીર
  • દાઢમ ના દાણા

How to make Bateta poha in gujarati

  1. પૌહા ને ચારણી માં નાંખી ને પાણી થી ધોઈ લો અને પછી પાણી નિતારી લો
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો. પછી હીંગ નાખો.
  3. કઢી પત્તાં નાંખી સીંગ દાણા નાખો. થોડા ચઢવા દો
  4. હવે પાતળા કાપેલા બટેટાં અને ડુંગળી નાખીને સારી રીતે મિક્સ કરો. ધીમી આંચ પર ચઢવા દો
  5. હવે લીલા મરચા કાપી ને નાંખો. બધુ ચઢી જાય તો હળદર, મીઠું અને લીંબુ, ખાંડ નાખી ને મિક્સ કરો.
  6. હવે પૌહા નાંખી ને બરાબર મિક્સ કરી લો.
  7. થોડી વાર ચઢવા દો. હવે ગેસ બંધ કરી ડીસ માં કાઢી ઉપર થી કોથમીર અને દાઢમ ના દાણા થી સજાવી પરોસો.

Reviews for Bateta poha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bateta poha in gujarati

  • બટેટા પૌહા:

    7 likes
  • ભૂંગળા બટેટાં

    5 likes
  • બટેટાં ની ચિપ્સ

    1 likes
  • બટેટાં અને સોજી નાં કુરકુરે

    4 likes
  • કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ

    3 likes