હોમ પેજ / રેસિપી / બટેટાં પૌહા

Photo of Bateta poha by Jigisha Jayshree at BetterButter
1076
4
0.0(0)
0

બટેટાં પૌહા

Jun-17-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બટેટાં પૌહા રેસીપી વિશે

ગુજરાતી નાસ્તો છે. જે સવારે અથવા સાંજે લેવામાં આવે છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨ કપ પૌહા
  2. ૧ બટેટું
  3. ૧ ડુંગળી
  4. ૨ ચમચા તેલ
  5. ૧ ચમચી રાઈ
  6. ચપટી હીંગ
  7. કઢી પત્તાં
  8. કાચા સીંગ દાણા ૧ ચમચો
  9. ૪/૫ લીલા મરચા
  10. અડધી ચમચી હળદર પાવડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. ૧ લીંબુ નો રસ
  13. ૧ ચમચો ખાંડ
  14. કોથમીર
  15. દાઢમ ના દાણા

સૂચનાઓ

  1. પૌહા ને ચારણી માં નાંખી ને પાણી થી ધોઈ લો અને પછી પાણી નિતારી લો
  2. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો. પછી હીંગ નાખો.
  3. કઢી પત્તાં નાંખી સીંગ દાણા નાખો. થોડા ચઢવા દો
  4. હવે પાતળા કાપેલા બટેટાં અને ડુંગળી નાખીને સારી રીતે મિક્સ કરો. ધીમી આંચ પર ચઢવા દો
  5. હવે લીલા મરચા કાપી ને નાંખો. બધુ ચઢી જાય તો હળદર, મીઠું અને લીંબુ, ખાંડ નાખી ને મિક્સ કરો.
  6. હવે પૌહા નાંખી ને બરાબર મિક્સ કરી લો.
  7. થોડી વાર ચઢવા દો. હવે ગેસ બંધ કરી ડીસ માં કાઢી ઉપર થી કોથમીર અને દાઢમ ના દાણા થી સજાવી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર