Open in app

ભૂંગળા બટેટાં

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Jigisha Jayshree17th Jun 2018

Bhungra bateta ના વિશે

Ingredients to make Bhungra bateta in gujarati

  • ૨૫૦ ગ્રામ બટેટાં
  • ૨ ચમચા તેલ
  • ૧ ચમચી રાઈ
  • ચુટકી હીંગ
  • ૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૨ ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • લીંબુ નો રસ સ્વાદ મુજબ
  • ખાંડ સ્વાદ મુજબ કોથમીર

How to make Bhungra bateta in gujarati

  1. સર્વે પ્રથમ બટેટાં ને પાણી થી ધોઈ લો અને પછી પાણી નાખી ને કૂકર માં બાફી લો.
  2. હવે છાલ કાઢી ને ટૂકડા કરી લો
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  4. પછી હીંગ નાખો. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠુ, ખાંડ અને લીંબુ નાખી મિક્સ કરો.
  5. હવે કાપેલા બટેટાં નાંખી મિક્સ કરી કોથમીર થી સજાવી પરોસો.

Reviews for Bhungra bateta in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhungra bateta in gujarati

  • બટેટાં પૌહા

    4 likes
  • ભૂંગળા બટાકા

    7 likes
  • ભૂંગળા બટાકા

    4 likes
  • બટેટાં ની ચિપ્સ

    1 likes
  • બટેટાં અને સોજી નાં કુરકુરે

    4 likes
  • કેરી નોં રસ, રોટલી, પરવળ બટેટાં નું શાક અને સલાડ

    3 likes