હોમ પેજ / રેસિપી / ભૂંગળા બટેટાં

Photo of Bhungra bateta by Jigisha Jayshree at BetterButter
1825
5
0.0(0)
0

ભૂંગળા બટેટાં

Jun-17-2018
Jigisha Jayshree
20 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભૂંગળા બટેટાં રેસીપી વિશે

ગુજરાત માં ખાવા માં આવે છે. ખુબ સરસ લાગે છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ટિફિન રેસીપિસ
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ૨૫૦ ગ્રામ બટેટાં
  2. ૨ ચમચા તેલ
  3. ૧ ચમચી રાઈ
  4. ચુટકી હીંગ
  5. ૨ ચમચી લાલ મરચું પાઉડર
  6. ૨ ચમચી ધાણા અને જીરું પાવડર
  7. અડધી ચમચી હળદર પાવડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. લીંબુ નો રસ સ્વાદ મુજબ
  10. ખાંડ સ્વાદ મુજબ કોથમીર

સૂચનાઓ

  1. સર્વે પ્રથમ બટેટાં ને પાણી થી ધોઈ લો અને પછી પાણી નાખી ને કૂકર માં બાફી લો.
  2. હવે છાલ કાઢી ને ટૂકડા કરી લો
  3. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
  4. પછી હીંગ નાખો. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠુ, ખાંડ અને લીંબુ નાખી મિક્સ કરો.
  5. હવે કાપેલા બટેટાં નાંખી મિક્સ કરી કોથમીર થી સજાવી પરોસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર