હોમ પેજ / રેસિપી / મગ ની દાલ ના સેઝવાન ચિઝી સેન્ડવીચ

Photo of MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH by Vid'zz Batra at BetterButter
363
3
0.0(0)
0

મગ ની દાલ ના સેઝવાન ચિઝી સેન્ડવીચ

Jun-17-2018
Vid'zz Batra
250 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મગ ની દાલ ના સેઝવાન ચિઝી સેન્ડવીચ રેસીપી વિશે

સ્વાસ્થ્યપ્રદ દાલ માથી બનાવો આ સેન્ડવીચ બચ્ચા અને મોટા બધા ને ભાવે તેવુ.....

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બાળકો માટે વાનગીઓ
  • શેલો ફ્રાય
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ લીલા મગ ના ફાડા વાલી દાલ
  2. 4 ચમચી સેઝવાન સોસ
  3. 3 ચમચી છીણેલુ પનીર
  4. 3 ચમચી છીણેલુ ચીઝ
  5. 7 થી 8 લસણ ની કલી
  6. 1 ચમચી આદુ ની પેસ્ટ
  7. 2 ચમચી તેલ
  8. મીઠું જરૂરિયાત મુજબ

સૂચનાઓ

  1. એક બાઉલ મા દાલ લો તેને 4 થી 5 કલાક પલાડો.
  2. દાલ ને મિકસર મા પીસી લો સાથે જ તેમા લસણ તથા આદુ પણ નાખો.
  3. મિકસર ને બાઉલ મા કાઢી લો તથા મીઠું નાંખો.
  4. પેન મા તેલ ગરમ કરો અને દાલ નો પૂડો બનાવો.
  5. બંને બાજુ શેકી લો.
  6. પૂડા ને નાના દિલ શેપ મા કાપી લો
  7. એક બાજુ સેઝવાન સોસ લગાવો. ઉપર છિણેલુ પનીર અને ચીઝ મૂકો.
  8. બીજો પૂડો મૂકો.
  9. આવી રીતે બધા સેન્ડવીચ તૈયાર કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર