Open in app

મગ ની દાલ ના સેઝવાન ચિઝી સેન્ડવીચ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  250 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  3 people
Vid'zz Batra17th Jun 2018

MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH ના વિશે

Ingredients to make MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH in gujarati

  • 1 કપ લીલા મગ ના ફાડા વાલી દાલ
  • 4 ચમચી સેઝવાન સોસ
  • 3 ચમચી છીણેલુ પનીર
  • 3 ચમચી છીણેલુ ચીઝ
  • 7 થી 8 લસણ ની કલી
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 2 ચમચી તેલ
  • મીઠું જરૂરિયાત મુજબ

How to make MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH in gujarati

  1. એક બાઉલ મા દાલ લો તેને 4 થી 5 કલાક પલાડો.
  2. દાલ ને મિકસર મા પીસી લો સાથે જ તેમા લસણ તથા આદુ પણ નાખો.
  3. મિકસર ને બાઉલ મા કાઢી લો તથા મીઠું નાંખો.
  4. પેન મા તેલ ગરમ કરો અને દાલ નો પૂડો બનાવો.
  5. બંને બાજુ શેકી લો.
  6. પૂડા ને નાના દિલ શેપ મા કાપી લો
  7. એક બાજુ સેઝવાન સોસ લગાવો. ઉપર છિણેલુ પનીર અને ચીઝ મૂકો.
  8. બીજો પૂડો મૂકો.
  9. આવી રીતે બધા સેન્ડવીચ તૈયાર કરો.

Reviews for MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH in gujarati (0)

No reviews yet.

Recipes similar to MOONG DAAL NA SEWZAN CHEESY SANDWICH in gujarati