ચિકન મન્ચુરિયન | Chicken Manchurian Recipe in Gujarati

ના દ્વારા Sujata Limbu  |  12th Aug 2015  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Chicken Manchurian by Sujata Limbu at BetterButter
ચિકન મન્ચુરિયન by Sujata Limbu
 • તૈયારીનો સમય

  0

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  4

  લોકો

2705

0

Video for key ingredients

  ચિકન મન્ચુરિયન વાનગીઓ

  ચિકન મન્ચુરિયન Ingredients to make ( Ingredients to make Chicken Manchurian Recipe in Gujarati )

  • સજવવા માટે લીલી ડુંગળી (બારીક કાપેલા)
  • ૬૦ મિલી પાણી
  • ૨ મોટી ચમચી કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરેલું (વધારાનો કોર્નફ્લોર ગ્રેવીને જાડી બનાવવા માટે)
  • ૧/૪ નાની ચમચી અજીનોમોટો
  • ૧/૪ નાની ચમચી સાકર
  • ૧/૪ નાની ચમચી પીસેલા કાળા મરી
  • ૧૫ મિલી સોયા સૉસ
  • ૨૫૦ મિલી ચિકન સ્ટોક
  • મુઠ્ઠી ભરીને કાપેલી કોથમીર
  • ૧/૨ નાની ચમચી વાટેલા લીલા મરચાં
  • ૧/૨ નાની ચમચી વાટેલું લસણ
  • ૧/૨ નાની ચમચી વાટેલા મરચાં
  • ૧/૨ નાની ચમચી વાટેલું આદુ
  • તળવા માટે જરૂરી તેલ
  • ૧ ઈંડુ (ફેંટેલુ)
  • ૨ મોટી ચમચી મેંદો
  • ૨ મોટી ચમચી કોર્નફ્લોર
  • 500 ગ્રામ હાડકાં વગરનું ચિકન (૧ ઇંચ ટુકડાઓમાં કાપો)

  How to make ચિકન મન્ચુરિયન

  1. એક વાટકા લો અને તેમાં નીચેની સામગ્રીઓ ભેળવો - ફેંટેલા ઈંડા સાથે કોર્નફ્લોર, મેંદો, મીઠું, મરી પાવડર. આ મિશ્રણને સારી રીતે ભેળવો.
  2. એક પછી એક ચિકનના ટુકડાને આ મિશ્રણમાં ભીંજવો. એક કડાઈમાં ગરમ કરેલા તેલમાં ચિકન જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. એકબાજુ પર મૂકી દો.
  3. એક વાસણમાં તેલ ગરમ કરો, આદુ લસણને જ્યાં સુધી હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેઓને તળો. આ મન્ચુરિયન સૉસ બનાવવાનું પહેલું પગલું છે.
  4. પછી તેમાં લીલા મરચાં અને કોથમીર ઉમેરો. એક મિનિટ માટે તળો.
  5. તાપ ઓછો કરી અને તેમાં ચિકન સ્ટોક, સોયા સૉસ, મીઠું, સાકર, મરી પાવડર અને અજીનોમોટો નાખો. તેને ઉકળવા દો અને ૫-૭ મિનિટ માટે ચડવા દો.
  6. અંતે પાણીમાં મિશ્રિત કોર્નફ્લોર ઉમેરો અને અને એક ઉકળો લાવો. મન્ચુરિયન સૉસમાં તળેલા ચિકન નાખો અને ૪-૫ મીનીટ માટે તેને ચડવા દો.
  7. એક પીરસવાના વાટકામાં તેને નાખી અને કાપેલી ડુંગળી સાથે સજાવો.
  8. ફ્રાઇડ રાઈસ અથવા નુડલ્સ સાથે ગરમ ગરમ પીરસો.

  Reviews for Chicken Manchurian Recipe in Gujarati (0)

  શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો