હોમ પેજ / રેસિપી / સ્મોકિ બીરીયાની કબાબ

Photo of Smoky Briyani kebab by Mrs.Raziya Banu M. Lohani at BetterButter
459
4
0.0(0)
0

સ્મોકિ બીરીયાની કબાબ

Jun-18-2018
Mrs.Raziya Banu M. Lohani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

સ્મોકિ બીરીયાની કબાબ રેસીપી વિશે

આ કબાબ મે મઞની ફોતરા વાલી દાલ ની બીરીયાની માથી બનાવ્યા છે જે બહૂજ ટેસ્ટી બન્યા છે।

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ભારતીય
  • શેલો ફ્રાય
  • પેન ફ્રાય
  • ગ્રીલ્લીંગ
  • બેકિંગ
  • માઈક્રોવેવિંગ
  • સ્નેક્સ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. મગ ની દાલ બીરીયાની 1બાઉલ
  2. જીણી સમારેલી ડુંગળી 1 કપ
  3. બાફેલા બટાકા નો માવો 2 કપ
  4. જીણા સમારેલા ધાણા 2 મોટી ચમચી
  5. જીણો સમારેલો ફુદીનો 2 મોટી ચમચી
  6. આદુ લસણની ચટણી 1 મોટી ચમચી
  7. ગરમ મસાલો 1 મોટી ચમચી
  8. લીંબુ નો રસ 1 મોટી ચમચી
  9. લીલા મરચાં ની ચટણી 1 મોટી ચમચી
  10. ધાણાજીરું પાવડર 1 મોટી ચમચી
  11. પૌવા 1 કપ
  12. રવો 1 કપ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. તેલ જરૂરીયાત મુજબ
  15. પૂરણ માટે 1/2 કપ બિરસ્તો
  16. 1/2 કપ પનીર
  17. જીણા સમારેલા લીલા ધાણા ફુદીનો 1 મોટી ચમચી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બિરયાની ને મિક્સરમાં વાટી લો
  2. હવે બાફી ને મસલેલા બટાકા નાખીને બરાબર મિક્સ કરો
  3. હવે રવા સિવાયના બધા મસાલા મિક્સ કરી દો
  4. હવે મિશ્રણ ઢીલું લાગે તો રવો ઉમેરો
  5. હવે ઢુગાર નો કોલસો લઇ તૈયાર કરેલ મિશ્રણ મા ઢુગાર કરો
  6. હવે મિશ્રણ ના નાના ગોળા વાળી વચ્ચે થોડુ પૂરણ ભરી કબાબ બનાવી
  7. તેલ મા શેલોફ્રાય કરી મનપસંદ ચટણી સાથે પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર