Open in app

સ્મોકિ બીરીયાની કબાબ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people

Smoky Briyani kebab ના વિશે

Ingredients to make Smoky Briyani kebab in gujarati

  • મગ ની દાલ બીરીયાની 1બાઉલ
  • જીણી સમારેલી ડુંગળી 1 કપ
  • બાફેલા બટાકા નો માવો 2 કપ
  • જીણા સમારેલા ધાણા 2 મોટી ચમચી
  • જીણો સમારેલો ફુદીનો 2 મોટી ચમચી
  • આદુ લસણની ચટણી 1 મોટી ચમચી
  • ગરમ મસાલો 1 મોટી ચમચી
  • લીંબુ નો રસ 1 મોટી ચમચી
  • લીલા મરચાં ની ચટણી 1 મોટી ચમચી
  • ધાણાજીરું પાવડર 1 મોટી ચમચી
  • પૌવા 1 કપ
  • રવો 1 કપ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તેલ જરૂરીયાત મુજબ
  • પૂરણ માટે 1/2 કપ બિરસ્તો
  • 1/2 કપ પનીર
  • જીણા સમારેલા લીલા ધાણા ફુદીનો 1 મોટી ચમચી

How to make Smoky Briyani kebab in gujarati

  1. સૌ પ્રથમ બિરયાની ને મિક્સરમાં વાટી લો
  2. હવે બાફી ને મસલેલા બટાકા નાખીને બરાબર મિક્સ કરો
  3. હવે રવા સિવાયના બધા મસાલા મિક્સ કરી દો
  4. હવે મિશ્રણ ઢીલું લાગે તો રવો ઉમેરો
  5. હવે ઢુગાર નો કોલસો લઇ તૈયાર કરેલ મિશ્રણ મા ઢુગાર કરો
  6. હવે મિશ્રણ ના નાના ગોળા વાળી વચ્ચે થોડુ પૂરણ ભરી કબાબ બનાવી
  7. તેલ મા શેલોફ્રાય કરી મનપસંદ ચટણી સાથે પીરસો

Reviews for Smoky Briyani kebab in gujarati (0)

No reviews yet.

Recipes similar to Smoky Briyani kebab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • શમ્મી કબાબ

    7 likes