Open in app

બ્રેડ રોલ્સ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
POOJA MISRA18th Jun 2018

Bread Rolls ના વિશે

Ingredients to make Bread Rolls in gujarati

  • બ્રેડ 8
  • બટેટા 10 થી 12
  • મરચું 1 નાની ચમચી
  • ધાણાજીરું 1 નાની ચમચી
  • આમચૂર પાવડર 1 મોટી ચમચી
  • ગરમ મસાલો 1 મોટી ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઘી 1 ચમચી
  • રાય 1 /4 ચમચી
  • કોથમીર હોય તો નાખી શકાય
  • તેલ તળવા માટે

How to make Bread Rolls in gujarati

  1. સૌ પ્રથમ બટેટા બાફી લો . એનો છૂંદો કરી નાંખો.
  2. પછી એમાં લાલ મરચું ઉમેરો
  3. એક નાની ચમચી ભરીને ગરમ મસાલો નાંખો
  4. ધાણાજીરું નાખો
  5. આમચૂર પાવડર નાખો
  6. સ્વાદાનુસાર મીઠું નાખો
  7. ઘી ગરમ કરી એમ રાઈ ને તડતળાવો
  8. ઘી બટાટા ના મિશ્રણ માં ઉમેરો
  9. બટાટા ના મિશ્રણ ના ગોળવા કરી લો
  10. એક બ્રેડ ને હથેળી ઉપર મૂકી.. પાણી માં દુબોડો
  11. બીજા હાથ ની સહાયતા થી બધું પાણી હાથે થી દાબીને કાઢી નાખો
  12. હવે બટાટા નું ગોડવું મુકો વચ્ચે
  13. બધી બાજુ થી કવર કરી ને પાણી નીચોવી નાખો
  14. તેલ મૂકી તળી લો.
  15. ગરમા ગરમ સર્વ કરો

Reviews for Bread Rolls in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bread Rolls in gujarati

  • બ્રેડ ભેળ

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes
  • બ્રેડ પૌંઆ

    6 likes
  • બ્રેડ પિઝા

    1 likes
  • બ્રેડ પિઝા

    3 likes
  • બ્રેડ કટકા

    3 likes