હોમ પેજ / રેસિપી / બ્રેડ રોલ્સ

Photo of Bread Rolls by Pooja Misra at BetterButter
523
6
0.0(0)
0

બ્રેડ રોલ્સ

Jun-18-2018
Pooja Misra
20 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બ્રેડ રોલ્સ રેસીપી વિશે

બ્રેડ રોલ્સ.. મારી મન પસંદીદા રેસીપી. આને બનાવું ખૂબ સરળ છે .

રેસીપી ટૈગ

  • વેજ
  • ઉત્તર ભારતીય
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. બ્રેડ 8
  2. બટેટા 10 થી 12
  3. મરચું 1 નાની ચમચી
  4. ધાણાજીરું 1 નાની ચમચી
  5. આમચૂર પાવડર 1 મોટી ચમચી
  6. ગરમ મસાલો 1 મોટી ચમચી
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ઘી 1 ચમચી
  9. રાય 1 /4 ચમચી
  10. કોથમીર હોય તો નાખી શકાય
  11. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. સૌ પ્રથમ બટેટા બાફી લો . એનો છૂંદો કરી નાંખો.
  2. પછી એમાં લાલ મરચું ઉમેરો
  3. એક નાની ચમચી ભરીને ગરમ મસાલો નાંખો
  4. ધાણાજીરું નાખો
  5. આમચૂર પાવડર નાખો
  6. સ્વાદાનુસાર મીઠું નાખો
  7. ઘી ગરમ કરી એમ રાઈ ને તડતળાવો
  8. ઘી બટાટા ના મિશ્રણ માં ઉમેરો
  9. બટાટા ના મિશ્રણ ના ગોળવા કરી લો
  10. એક બ્રેડ ને હથેળી ઉપર મૂકી.. પાણી માં દુબોડો
  11. બીજા હાથ ની સહાયતા થી બધું પાણી હાથે થી દાબીને કાઢી નાખો
  12. હવે બટાટા નું ગોડવું મુકો વચ્ચે
  13. બધી બાજુ થી કવર કરી ને પાણી નીચોવી નાખો
  14. તેલ મૂકી તળી લો.
  15. ગરમા ગરમ સર્વ કરો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર