Open in app

મિક્સ વેજિટેબલ ઉપમા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Hetal Shah18th Jun 2018

Mix Veggies Upma ના વિશે

Ingredients to make Mix Veggies Upma in gujarati

  • તેલ અને થોડું ઘી
  • ૧ ટી સ્પૂન ઉડદ દાળ
  • ૬-૭ લીમડા નાં પાન
  • સમારેલા ૨-૩ તીખા મરચા
  • ૮-૧૦ કાજુ
  • (રાઈ-જીરું અને આદુ જરૂર હોય તો વઘાર માં)
  • બારીક સમારેલા કાંદા, ટામેટાં, ગાજર, કેપ્સિકમ, સ્વીટ કોર્ન નાં દાણા, વટાણા (બધું મળી ને અંદાજે ૧/૨ કપ જેટલું)
  • એક થી સવા કપ રવો
  • મીઠું સ્વાદ અનુસાર
  • સાકર સ્વાદ અનુસાર
  • પાણી ૨-૧/૨ થી ૩ કપ (જરૂર મુજબ)

How to make Mix Veggies Upma in gujarati

  1. તવા માં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં કાજુ સાતાડી લઈ બહાર અલગ થી મૂકી દો.
  2. થોડું ઘી ઉમેરી ઉડદ દાળ નો વઘાર કરો.
  3. રાઈ - જીરું જરૂર હોય તો વઘાર માં નાખવા.
  4. તેમાં સમારેલા તીખા મરચા, લીમડો, બારીક સમારેલું અથવા છીણેલું આદુ નાખો.
  5. મિક્સ વેજિટેબલ નાખી બરાબર હલાવો.
  6. હવે રવો નાખી થોડીવાર બરાબર હલાવી સેકાવા દો.
  7. પાણી જરૂર મુજબ ઉમેરી મિક્સ કરો.
  8. સ્વાદ અનુસાર મીઠું અને સાકર ઉમેરો.
  9. વાસણ ને થોડીવાર ઢાકી વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  10. ઉપમા ઘટ્ટ થઈ જવા પેહલા બાજું માં રાખેલા તળેલા કાજુ મિક્સ કરી દો.
  11. ગરમ ગરમ સર્વ કરો.

Reviews for Mix Veggies Upma in gujarati (1)

Prabhleen Kaur6 months ago

Delicious

Recipes similar to Mix Veggies Upma in gujarati

  • ઉપમા

    432 likes
  • ઉપમા

    3 likes
  • ઉપમા

    4 likes
  • ઉપમા

    2 likes
  • ઓટ્સ ઉપમા

    42 likes
  • ગ્રીન ઉપમા

    3 likes