કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / Mix Veggies Upma

Photo of Mix Veggies Upma by Hetal Shah at BetterButter
0
7
5(1)
0

Mix Veggies Upma

Jun-18-2018
Hetal Shah
5 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. તેલ અને થોડું ઘી
  2. ૧ ટી સ્પૂન ઉડદ દાળ
  3. ૬-૭ લીમડા નાં પાન
  4. સમારેલા ૨-૩ તીખા મરચા
  5. ૮-૧૦ કાજુ
  6. (રાઈ-જીરું અને આદુ જરૂર હોય તો વઘાર માં)
  7. બારીક સમારેલા કાંદા, ટામેટાં, ગાજર, કેપ્સિકમ, સ્વીટ કોર્ન નાં દાણા, વટાણા (બધું મળી ને અંદાજે ૧/૨ કપ જેટલું)
  8. એક થી સવા કપ રવો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. સાકર સ્વાદ અનુસાર
  11. પાણી ૨-૧/૨ થી ૩ કપ (જરૂર મુજબ)

સૂચનાઓ

  1. તવા માં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં કાજુ સાતાડી લઈ બહાર અલગ થી મૂકી દો.
  2. થોડું ઘી ઉમેરી ઉડદ દાળ નો વઘાર કરો.
  3. રાઈ - જીરું જરૂર હોય તો વઘાર માં નાખવા.
  4. તેમાં સમારેલા તીખા મરચા, લીમડો, બારીક સમારેલું અથવા છીણેલું આદુ નાખો.
  5. મિક્સ વેજિટેબલ નાખી બરાબર હલાવો.
  6. હવે રવો નાખી થોડીવાર બરાબર હલાવી સેકાવા દો.
  7. પાણી જરૂર મુજબ ઉમેરી મિક્સ કરો.
  8. સ્વાદ અનુસાર મીઠું અને સાકર ઉમેરો.
  9. વાસણ ને થોડીવાર ઢાકી વચ્ચે વચ્ચે હલાવતા રહો.
  10. ઉપમા ઘટ્ટ થઈ જવા પેહલા બાજું માં રાખેલા તળેલા કાજુ મિક્સ કરી દો.
  11. ગરમ ગરમ સર્વ કરો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Prabhleen Kaur
Jun-18-2018
Prabhleen Kaur   Jun-18-2018

Delicious

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર