હોમ પેજ / રેસિપી / કેન્ડી ખમણ

Photo of Candy Khaman by Rani Soni at BetterButter
737
0
0.0(0)
0

કેન્ડી ખમણ

Jun-19-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
3 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કેન્ડી ખમણ રેસીપી વિશે

ખમણ બનાવવાની રીત અનેક છે.મેં કેન્ડી આકાર આપયો છે.

રેસીપી ટૈગ

  • આસાન
  • ગુજરાત
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 3

  1. 1 કપ ચણાનો લોટ
  2. 1/2 ચમચી હળદર
  3. 1/3 ચમચી લીંબુના ફૂલ(સિટ્રિક એસિડ)
  4. દળેલી ખાંડ 1 ચમચી
  5. ઇનો 1/2 ચમચી
  6. મીઠું જરુરમુજબ
  7. 1/2 કપ પાણી
  8. 2 ચમચી તેલ
  9. 1 ચમચી રાય
  10. લીલા /લીલાં મરચા 2-3
  11. લીમડાં ના પાન 4-5
  12. છીણેલું કોપરુ 1 ચમચી
  13. કોથમીર 1 ચમચી
  14. લીલી ચટણી 1 ચમચી

સૂચનાઓ

  1. એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, ખાંડ, લીંબુના ફૂલ અને મીઠું લેવું.
  2. પાણી ઉમેરી નહિ ઠીક કે નહિ પાતળું એવું ખીરું બનાવવું.
  3. 15 મિનિટ માટે રાખવું
  4. ખમણ બનાવવા ના કૂકર ને પાણી ઉમેરી ગરમ કરવાં મૂકવું
  5. ખીરા માં ઇનો ઉમેરી મિકસ કરી
  6. તેલ લગાવેલ થાળી માં મુકી
  7. 15 મિનિટ માટે ચડવા દેવું
  8. પછી કટ કરી લેવા કેન્ડી આકાર માં
  9. હવે એક વઘારિયામાં તેલ લઇ તેમાં રાય, લીલા મરચા,લીમડાં ના પાન નો વઘાર કરી ખાંડ, પાણી નાંખી ઉકાળી
  10. ક્ટ કરેલ ખમણ પર અડધા ભાગ પર રેડી દેવો.
  11. બીજા અડધા ભાગ પર ચટણી લગાઈ
  12. કોથમીર ભભરાવી
  13. છીણેલું કોપરુ ભભરાવવું
  14. તો તૈયાર છે એકદમ ફટાફટ કેન્ડી ખમણ

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર