Open in app

કેન્ડી ખમણ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  3 people
Rani Soni19th Jun 2018

Candy Khaman ના વિશે

Ingredients to make Candy Khaman in gujarati

  • 1 કપ ચણાનો લોટ
  • 1/2 ચમચી હળદર
  • 1/3 ચમચી લીંબુના ફૂલ(સિટ્રિક એસિડ)
  • દળેલી ખાંડ 1 ચમચી
  • ઇનો 1/2 ચમચી
  • મીઠું જરુરમુજબ
  • 1/2 કપ પાણી
  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાય
  • લીલા /લીલાં મરચા 2-3
  • લીમડાં ના પાન 4-5
  • છીણેલું કોપરુ 1 ચમચી
  • કોથમીર 1 ચમચી
  • લીલી ચટણી 1 ચમચી

How to make Candy Khaman in gujarati

  1. એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, ખાંડ, લીંબુના ફૂલ અને મીઠું લેવું.
  2. પાણી ઉમેરી નહિ ઠીક કે નહિ પાતળું એવું ખીરું બનાવવું.
  3. 15 મિનિટ માટે રાખવું
  4. ખમણ બનાવવા ના કૂકર ને પાણી ઉમેરી ગરમ કરવાં મૂકવું
  5. ખીરા માં ઇનો ઉમેરી મિકસ કરી
  6. તેલ લગાવેલ થાળી માં મુકી
  7. 15 મિનિટ માટે ચડવા દેવું
  8. પછી કટ કરી લેવા કેન્ડી આકાર માં
  9. હવે એક વઘારિયામાં તેલ લઇ તેમાં રાય, લીલા મરચા,લીમડાં ના પાન નો વઘાર કરી ખાંડ, પાણી નાંખી ઉકાળી
  10. ક્ટ કરેલ ખમણ પર અડધા ભાગ પર રેડી દેવો.
  11. બીજા અડધા ભાગ પર ચટણી લગાઈ
  12. કોથમીર ભભરાવી
  13. છીણેલું કોપરુ ભભરાવવું
  14. તો તૈયાર છે એકદમ ફટાફટ કેન્ડી ખમણ

Reviews for Candy Khaman in gujarati (0)

No reviews yet.

Recipes similar to Candy Khaman in gujarati

  • ખમણ

    6 likes
  • ખમણ

    4 likes
  • ખમણ

    1 likes
  • ખમણ

    1 likes
  • ચૂરો ખમણ

    3 likes
  • ખમણ ઢોકળા

    2 likes