Open in app

સ્ટીમ સુજી બૉમ્બ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Jyoti Adwani19th Jun 2018

Steamed suji bomb ના વિશે

Ingredients to make Steamed suji bomb in gujarati

  • સુજી ૫૦ ગ્રામ
  • મીઠું ટેસ્ટ મુજબ
  • મરી પાવડર ચપટી જેટલું
  • આદુ છીણેલું ૧/૪ ટેબલ સ્પૂન
  • લસણ ૫ થી ૬ કળી
  • ફુદીના ના પાન ૮ થી ૧૦
  • લાલ મરચું ૧/૨ ટેબલ સ્પૂન
  • મગફળી ના બી ૧ ટેબલ સ્પૂન

How to make Steamed suji bomb in gujarati

  1. સૌ પ્રથમ આપણે લસણ ની ચટણી બનાવીએ. જેના માટે લસણ,ફુદીનો,નિમક,લાલ મરચું ,મગફળી ના બી નાખીને બિલકુલ બારીક પીસી લેસું.
  2. હવે ૧ ગ્લાસ પાણી ગરમ કરશુ જેમાં,નિમક,કાળા મરી, આદુ નાખીશું.
  3. હવે તેમાં સુજી નાખીને બરાબર મિક્ષ કરશુ.
  4. સુજી પાણી સોસી લે પછી ૫ મિનિટ માટે ધીમા તાપે મુકસું.
  5. હોવી સુજી ને સારી રીતે થોડું તેલ લઈ મસળી લેસું. બિલકુલ સરસ રીતે મસળવાનું છે.
  6. હવે તેમાંથી એક લુવું લઈ ને તેને હાથ થી જ ફેલાવી ને વચ્ચે લસણ ની ચટણી મુકીસુ.
  7. હવે તેને બોલ નો જેમ વાળી લેસું. બધા જ બોલ તૈયાર કરી લો.
  8. હોવી બધા બોલ ને તપેલી માં પાણી મૂકી એની વરાળ માં ૫ મિનિટ માટે બાફી લેસું.
  9. ૫ મિનિટ પછી ગેસ બંધ કરો.હોવી તૈયાર છે આપણા સ્ટીમ સુજી બૉમ્બ જેને ટમેટો સોસ સાથે સર્વે કરી શકાય.

Reviews for Steamed suji bomb in gujarati (0)

No reviews yet.

Recipes similar to Steamed suji bomb in gujarati

  • સુજી ઢોકળા

    1 likes
  • સુજી ટોસ્ટ

    4 likes
  • સુજી ના વડા

    6 likes
  • સુજી પેનકેક

    7 likes
  • સુજી ના બોલ

    1 likes
  • સ્ટીમ ઢોકળા

    0 likes