પૌવા ચીઝ બોલ્સ | Poha cheese balls Recipe in Gujarati

ના દ્વારા Dharmistha Kholiya  |  19th Jun 2018  |  
5 ત્યાંથી 1 review રેટ કરો
 • Poha cheese balls recipe in Gujarati, પૌવા ચીઝ બોલ્સ, Dharmistha Kholiya
પૌવા ચીઝ બોલ્સby Dharmistha Kholiya
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  5

  લોકો

4

1

પૌવા ચીઝ બોલ્સ વાનગીઓ

પૌવા ચીઝ બોલ્સ Ingredients to make ( Ingredients to make Poha cheese balls Recipe in Gujarati )

 • બોલ્સ બનાવની સામગ્રી
 • 2 કપ વધેલા પૌવા
 • 2 બાફેલા બટેટા
 • મીઠું જરૂર મુજબ
 • 1 નાની ચમચી આમચૂર
 • 1 નાની ચમચી ખાંડ
 • 1 મોટો ચમચો કોથમીર
 • 1 નાની ચમચી ગરમ મસાલો
 • અન્ય સામગ્રી
 • 1 કપ છીણેલું ચીઝ
 • 1/ 2 કપ કોર્ન ફ્લોર સ્લરી
 • 5 બ્રેડ નો ભુક્કો ( મિક્સર માં પીસેલી)
 • તળવા માટે તેલ

How to make પૌવા ચીઝ બોલ્સ

 1. સૌપ્રથમ બોલ્સ બનાવાની બધી સામગ્રીને એક બાઉલ માં મેળવો.
 2. બરાબર મસળી ને મુલાયમ બનાવો.
 3. હવે એમાંથી નાના નાના બોલ્સ બનાવો
 4. એક બોલને હથેળી પર રાખી ને દબાવીને નાની પુરી જેવું બનાવો
 5. અને 1 નાની ચમચી જેટલ ચીઝ નું પુરણ ભરીને બોલ બનાવો
 6. બોલ ને કોર્ન ફ્લોર સ્લરી માં બોળી ને બ્રેડ માં રગદોળી ને એક ડિશ માં રાખો
 7. આવીજ રીતે બધા બોલ્સ બનાવીને તૈયાર કરો.
 8. બોલ્સ ને ગરમ તેલ માં કરકરા થાય ત્યાં સુધી તળી લો.
 9. લીલી ચટણી અથવા સોસ સાથે પીરસો.

Reviews for Poha cheese balls Recipe in Gujarati (1)

Rani Sonia year ago

Superb
જવાબ આપવો
Dharmistha Kholiya
a year ago
thanks rani

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો