Photo of Poha cheese balls by Dharmistha Kholiya at BetterButter
548
7
5.0(1)
0

Poha cheese balls

Jun-19-2018
Dharmistha Kholiya
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ

સામગ્રી સર્વિંગ: 5

  1. બોલ્સ બનાવની સામગ્રી
  2. 2 કપ વધેલા પૌવા
  3. 2 બાફેલા બટેટા
  4. મીઠું જરૂર મુજબ
  5. 1 નાની ચમચી આમચૂર
  6. 1 નાની ચમચી ખાંડ
  7. 1 મોટો ચમચો કોથમીર
  8. 1 નાની ચમચી ગરમ મસાલો
  9. અન્ય સામગ્રી
  10. 1 કપ છીણેલું ચીઝ
  11. 1/ 2 કપ કોર્ન ફ્લોર સ્લરી
  12. 5 બ્રેડ નો ભુક્કો ( મિક્સર માં પીસેલી)
  13. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. સૌપ્રથમ બોલ્સ બનાવાની બધી સામગ્રીને એક બાઉલ માં મેળવો.
  2. બરાબર મસળી ને મુલાયમ બનાવો.
  3. હવે એમાંથી નાના નાના બોલ્સ બનાવો
  4. એક બોલને હથેળી પર રાખી ને દબાવીને નાની પુરી જેવું બનાવો
  5. અને 1 નાની ચમચી જેટલ ચીઝ નું પુરણ ભરીને બોલ બનાવો
  6. બોલ ને કોર્ન ફ્લોર સ્લરી માં બોળી ને બ્રેડ માં રગદોળી ને એક ડિશ માં રાખો
  7. આવીજ રીતે બધા બોલ્સ બનાવીને તૈયાર કરો.
  8. બોલ્સ ને ગરમ તેલ માં કરકરા થાય ત્યાં સુધી તળી લો.
  9. લીલી ચટણી અથવા સોસ સાથે પીરસો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rani Soni
Jun-23-2018
Rani Soni   Jun-23-2018

Superb

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર