પાલક નીં પેટીસ | Palak ki patties Recipe in Gujarati

ના દ્વારા Jigisha Jayshree  |  19th Jun 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Palak ki patties recipe in Gujarati, પાલક નીં પેટીસ, Jigisha Jayshree
પાલક નીં પેટીસby Jigisha Jayshree
 • તૈયારીનો સમય

  16

  મીની
 • બનાવવાનો સમય

  30

  મીની
 • પીરસવું

  3

  લોકો

3

0

પાલક નીં પેટીસ વાનગીઓ

પાલક નીં પેટીસ Ingredients to make ( Ingredients to make Palak ki patties Recipe in Gujarati )

 • ૧ કપ કાપેલી પાલક
 • ૨ કપ ઘઉ નો જાડો લોટ
 • ૧ ચમચો બેસન
 • અડધી ચમચી હળદર પાવડર
 • ૧ ચમચી લાલ મરચું પાઉડર
 • મીઠું સ્વાદ પ્રમાણે
 • ૧ ચમચી ધાણા અને જીરું પાવડર
 • અડધી ચમચી ગરમ મસાલા પાઉડર
 • લીંબુ નો નો રસ સ્વાદ મુજબ
 • તેલ
 • તલ ૧ ચમચો
 • ફણગાયેલા મગ ૧ ચમચો

How to make પાલક નીં પેટીસ

 1. કાપેલી પાલક અને ફણગાવેલા મગ ને મિક્સરમાં વાટી લો.
 2. હવે તેમાં લોટ નાંખો પછી ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો. હવે લીંબુ નો રસ નાખી મિક્સ કરો.
 3. હવે જરૃર મુજબ પાણી નાખી ને લોટ બાંધો.
 4. પછી તેની પેટીસ બનાવી વરાળ થી બાફી લો.
 5. બફાય જાય તો ટૂથપીક ચેક કરો ચીપકે નહીં તો સમજવું બફાય ગય છે
 6. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી ચટકાવો.
 7. પછી એક ચુટકી હીંગ નાંખો.
 8. તલ નાંખો
 9. પેટીસ નાંખી હલાવી લો.
 10. થોડી વાર ચઢવા દો પછી ડીસ માં કાઢી પરોસો

My Tip:

પાલક નીં જગ્યા પર મેથી નીં ભાજી પણ લઈ શકાય છે.

Reviews for Palak ki patties Recipe in Gujarati (0)

શું આ વાનગી બનાવી છે ? તો તેનો ફોટો શેર કરો