Open in app

કોબી ની ઇડલી :

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  7 min
પીરસવું  4 people
Khushboo Doshi19th Jun 2018

cabbage idli ના વિશે

Ingredients to make cabbage idli in gujarati

  • ૨૫૦ ગ્રામ કોબી
  • ૨૦૦ ગ્રામ ચણા નો લોટ
  • ૧/૨ ચમચી લાલ મરચુ પાવડર
  • ૧/૨ ટી.સ્પુન હળદર
  • ૧ ચમચી આખુ જીરુ
  • 3 થી ૪ ચમચી ખાંડ
  • 2 લીંબુ નો રસ
  • ચપટી ખાવાનો સોડા
  • ૧ કપ કોથમીર
  • ૧ ચમચી લીલા મરચાંની પેસ્ટ (ટેસ્ટ મુજબ ઓછું વધારે તીખુ કરી શકાય )
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી
  • શિંગતેલ અને લીલી ચટણી
  • મેથીયો સંભાર

How to make cabbage idli in gujarati

  1. સૌ પ્રથમ એક બાઉલ માં પીક્સ માં બતાવ્યા મુજબ કોબી અને કોથમીર કાપી લો .( કોબી ની થોડી જાડી કટ કરવી જેથી ઇડલી થયા બાદ કોબી નો ટેસ્ટ આવે )
  2. હવે એક બીજા બાઉલ માં ચણાનો લોટ લો.
  3. હવે તેમાં ચણા નાં લોટ સાથે લાલ મરચું,આખુ જીરુ, હળદર, ખાંડ,લીલુ મરચું નાંખો. હવે તેમાં કોબી અને કોથમીર નાંખી હલાવી લો. હલાવ્યા પછી તેમા જોવે એમ પાણી નાખી ખીરુ રેડી કરો.
  4. હવે એક સ્ટીમર માં થોડું પાણી નાંખી વાયર સ્ટેંડ મુકી ગેસ પર મુકો. હવે જે ખીરુ બનાવ્યું છે એમાં 1 ચમચી તેલ અને ખાવાનો સોડા નાંખી હલાવી લો. (ખાવાનો સોડા જ્યારે તમે બનાવવાનું સ્ટાર્ટ કરો ત્યારે જ નાખવું )
  5. હવે ઇડલી સ્ટેંડ માં બધી બાજુ તેલ ગ્રીસ કરી લો. અને તેમાં આ ખીરુ ને નાંખી તેના પર લાલ મરચું સ્પ્રીંકલ રી સટીમર માં મુકી લીડ ઢાંકી લો .
  6. તે મુકાઈ ગયા બાદ 10 મીનીટ સુધી ફાસ્ટ ગેસ પર મુકો .હવે ચપ્પુ ના મદદ થી ચેક કરી લો. જો એ સ્ટીક ના થાય તો ગેસ બંધ કરી લો.
  7. હવે તો રેડી છે કોબી ની ઇડલી. એને મેથીયા સંભાર., લીલી ચટણી સાથે સર્વ કરો.

Reviews for cabbage idli in gujarati (0)

No reviews yet.

Recipes similar to cabbage idli in gujarati

  • મગ ની દાળ

    4 likes
  • મગ ની દાળ

    1 likes
  • મગ ની દાળ

    1 likes
  • ઇડલી સાંબર

    6 likes
  • અડદ ની દાળ

    5 likes
  • અડદ ની દાળ

    1 likes