Photo of Bhelpuri by Jigisha Jayshree at BetterButter
479
4
5.0(0)
0

Bhelpuri

Jun-20-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
0 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • કિટ્ટીપાર્ટી
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ૩/૪ ફરસી પૂરી
  2. ૨ ચમચા બેસન નીં સેવ
  3. ૪/૫ ચમચા વઘારેલા મમરા
  4. ૨/૩ ચમચા ખજૂર આમલી નીં ચટણી
  5. ૧ ડુંગળી બારીક કાપેલી
  6. ૧ બારીક કાપેલું ટામેટું
  7. ૧/૨ બારીક કાપેલા મરચા
  8. ૨ ચમચા કોથમીર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. લાલ મરચું પાઉડર અડધી ચમચી
  11. અડધી ચમચી ચાટ મસાલા પાઉડર
  12. સેકેલા શીંગ દાણા ૧ ચમચો

સૂચનાઓ

  1. એક મોટા બાઉલ માં વઘારેલા મમરા નાંખો.
  2. હવે તેમાં પૂરી તોડી નેં નાખો
  3. હવે સેવ નાંખો.
  4. હવે કાપેલી ડુંગળી અને ટામેટું નાંખો.
  5. બારીક કાપેલા મરચા નાંખો
  6. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો
  7. ખજૂર અને આમલી નીં ચટણી નાંખો.
  8. કોથમીર નાંખી ને બરાબર મિક્સ કરીને ડીસ માં કાઢી પરોસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર