Open in app

ભેળપૂરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  4 people
Jigisha Jayshree20th Jun 2018

Bhelpuri ના વિશે

Ingredients to make Bhelpuri in gujarati

  • ૩/૪ ફરસી પૂરી
  • ૨ ચમચા બેસન નીં સેવ
  • ૪/૫ ચમચા વઘારેલા મમરા
  • ૨/૩ ચમચા ખજૂર આમલી નીં ચટણી
  • ૧ ડુંગળી બારીક કાપેલી
  • ૧ બારીક કાપેલું ટામેટું
  • ૧/૨ બારીક કાપેલા મરચા
  • ૨ ચમચા કોથમીર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચું પાઉડર અડધી ચમચી
  • અડધી ચમચી ચાટ મસાલા પાઉડર
  • સેકેલા શીંગ દાણા ૧ ચમચો

How to make Bhelpuri in gujarati

  1. એક મોટા બાઉલ માં વઘારેલા મમરા નાંખો.
  2. હવે તેમાં પૂરી તોડી નેં નાખો
  3. હવે સેવ નાંખો.
  4. હવે કાપેલી ડુંગળી અને ટામેટું નાંખો.
  5. બારીક કાપેલા મરચા નાંખો
  6. હવે ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો
  7. ખજૂર અને આમલી નીં ચટણી નાંખો.
  8. કોથમીર નાંખી ને બરાબર મિક્સ કરીને ડીસ માં કાઢી પરોસો

Reviews for Bhelpuri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bhelpuri in gujarati