Photo of Chakri by Jigisha Jayshree at BetterButter
1550
2
0.0(0)
0

ચકરી

Jun-20-2018
Jigisha Jayshree
15 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
6 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ચકરી રેસીપી વિશે

ગુજરાતી નાસ્તો છે.

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 6

  1. ૩ કપ ઘઉ નો લોટ
  2. ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  3. અડધી ચમચી હળદર પાવડર
  4. ૧ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  5. અડધી ચમચી મરી પાઉડર
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧ નાની ચમચી તલ
  8. તેલ

સૂચનાઓ

  1. ઘઉ નાં લોટ નેં એક કપડા માં ભરી ને પોટલી બનાવી વરાળ થી બાફી લો
  2. બફાય જાય તો તેનેં દસ્તા વડે ભાંગી ને ભૂક્કો કરી ચારણી થી ચાળી લો.
  3. હવે તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને પછી પાણી નાખી ને ટાઈટ લોટ બાંધો.
  4. કઢાઈમાં તેલ ગરમ થવા મુકો
  5. હવે ચકરી નાં સંચા માં લોટ ભરી ને ચકરી પાડો પછી ગરમ તેલ માં ડીપ ફ્રાઇ કરો
  6. ઠંડી થઈ જાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર