Open in app

ચકરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  6 people
Jigisha Jayshree20th Jun 2018

Chakri ના વિશે

Ingredients to make Chakri in gujarati

  • ૩ કપ ઘઉ નો લોટ
  • ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • અડધી ચમચી હળદર પાવડર
  • ૧ નાની ચમચી ધાણા અને જીરું પાવડર
  • અડધી ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ નાની ચમચી તલ
  • તેલ

How to make Chakri in gujarati

  1. ઘઉ નાં લોટ નેં એક કપડા માં ભરી ને પોટલી બનાવી વરાળ થી બાફી લો
  2. બફાય જાય તો તેનેં દસ્તા વડે ભાંગી ને ભૂક્કો કરી ચારણી થી ચાળી લો.
  3. હવે તેમાં ઉપર બતાવેલ મસાલા અને મીઠુ સ્વાદમુજબ નાંખો અને પછી પાણી નાખી ને ટાઈટ લોટ બાંધો.
  4. કઢાઈમાં તેલ ગરમ થવા મુકો
  5. હવે ચકરી નાં સંચા માં લોટ ભરી ને ચકરી પાડો પછી ગરમ તેલ માં ડીપ ફ્રાઇ કરો
  6. ઠંડી થઈ જાય પછી એરટાઈટ ડબ્બામાં ભરી લો

Reviews for Chakri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Chakri in gujarati

  • ચકરી

    5 likes
  • ચકરી

    6 likes
  • ચકરી

    7 likes
  • ચકરી

    2 likes
  • ચકરી

    0 likes
  • ચકરી

    1 likes