Open in app

સાબુદાણા પાપડ ચાટ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Chetna Parikh20th Jun 2018

Sago Papad Chaat ના વિશે

Ingredients to make Sago Papad Chaat in gujarati

  • તમારા સાબુદાણા પાપડ 10 નંગ
  • ફણગાવેલા આવી વધારેલા મગ 100 gm
  • ચનાચોર ગરમ 100 gm
  • કાદા 1
  • કોથમીર
  • ચાટ મસાલો 1 tsp
  • લીંબુ નો રસ 1 tsp
  • મીઠું

How to make Sago Papad Chaat in gujarati

  1. સાબુદાણા પાપડ જા પાપડ.
  2. ફણગાવેલા મગ વઘારી લેવા. કાચા પણ તમારા.
  3. એક વાસણ મારા વધારેલા મગ, ચનાચોર ગરમ, કાદા઼, કોથમીર, મીઠુ, લીંબુ નો રસ અને ચાટ મસાલો નાખી બરાબર ભેગુ કરવુ.
  4. ડીશ મા સાબુદાણા મા પાપડ મુકવા અને ઊપર નુ મગ વાળુ પુરણ પાપડ પાથરવુ.
  5. સાબુદાણા પાપડ ચાટ તૈયાર છે ઝરમર તા વરસાદ મા સાતવિક નાસ્તો.

Reviews for Sago Papad Chaat in gujarati (1)

Neelam Barot6 months ago

સ્વાદિષ્ટ

Recipes similar to Sago Papad Chaat in gujarati

  • પિનટ ચાટ

    7 likes
  • પાલક ચાટ

    4 likes
  • પાપડ પૌઆ

    5 likes
  • પાપડ કરી

    0 likes
  • ચાટ પુરી

    2 likes
  • રતાળુ ચાટ

    4 likes