Photo of Sago Papad Chaat by Chetna Parikh at BetterButter
607
2
0.0(1)
0

Sago Papad Chaat

Jun-20-2018
Chetna Parikh
10 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • પેન ફ્રાય
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. તમારા સાબુદાણા પાપડ 10 નંગ
  2. ફણગાવેલા આવી વધારેલા મગ 100 gm
  3. ચનાચોર ગરમ 100 gm
  4. કાદા 1
  5. કોથમીર
  6. ચાટ મસાલો 1 tsp
  7. લીંબુ નો રસ 1 tsp
  8. મીઠું

સૂચનાઓ

  1. સાબુદાણા પાપડ જા પાપડ.
  2. ફણગાવેલા મગ વઘારી લેવા. કાચા પણ તમારા.
  3. એક વાસણ મારા વધારેલા મગ, ચનાચોર ગરમ, કાદા઼, કોથમીર, મીઠુ, લીંબુ નો રસ અને ચાટ મસાલો નાખી બરાબર ભેગુ કરવુ.
  4. ડીશ મા સાબુદાણા મા પાપડ મુકવા અને ઊપર નુ મગ વાળુ પુરણ પાપડ પાથરવુ.
  5. સાબુદાણા પાપડ ચાટ તૈયાર છે ઝરમર તા વરસાદ મા સાતવિક નાસ્તો.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-21-2018
Neelam Barot   Jun-21-2018

સ્વાદિષ્ટ

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર