Open in app

ખિચડી કબાબ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Rani Soni20th Jun 2018

Khichdi kebab ના વિશે

Ingredients to make Khichdi kebab in gujarati

  • વધેલી મસાલા ખિચડી - 1 કપ
  • લાલ મરચું પાવડર - 1/2 ચમચી
  • ગરમ મસાલા પાવડર - 1/2 ચમચી
  • ચાટ મસાલા - 1/2 ચમચી
  • કોથમીર 1 ચમચી સમારેલ
  • કોનફલોર- 2 ચમચી
  • ચણા નો લોટ - 4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ - 2 કપ
  • પાપડ -2 -3
  • 1 ચમચી ફુદીનો
  • સવૅ માટે: દહીં 1 કપ

How to make Khichdi kebab in gujarati

  1. એક બાઉલ લો તેમાં મસાલા ખિચડી, લાલ મરચું પાવડર ,ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા ,કોથમીર,મીઠું ચણા નો લોટ ઉમેરો
  2. સારી રીતે ભેગું કરો
  3. મિશ્રણ માંથી રોલ બનાવો
  4. 1 કપ માં કોનફલોર લો અને 2 ચમચી પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો.
  5. તેલ ને ગરમ કરવાં મુકો
  6. પાપડ નો ચૂરાે બનાવો.
  7. બનાવેલ રોલ ને કોનફલોર ના પેસ્ટ ના પાણી માં ડૂબોળી
  8. તૈયારી માં રોલ ને પાપડ ના ચૂરા માં રગદોળી
  9. ગરમ તેલ માં રોલ ને ગોલ્ડન તળી લો. .
  10. રોલ ઉપર ફુદીનો મૂકી
  11. રોલ ને તૂથપીક માં લગાઈ દહીં જોડે સવૅ કરો

Reviews for Khichdi kebab in gujarati (1)

Neelam Barot6 months ago

વાહ:ok_hand::ok_hand::ok_hand:

Recipes similar to Khichdi kebab in gujarati

  • મમરા કબાબ

    3 likes
  • રોટી કબાબ

    8 likes
  • દહીં કબાબ

    3 likes
  • દૂધી કબાબ

    1 likes
  • કોર્ન કબાબ

    6 likes
  • ફાડા ખિચડી

    6 likes