Photo of Khichdi kebab by Rani Soni at BetterButter
1061
3
0.0(1)
0

Khichdi kebab

Jun-20-2018
Rani Soni
15 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વધેલી મસાલા ખિચડી - 1 કપ
  2. લાલ મરચું પાવડર - 1/2 ચમચી
  3. ગરમ મસાલા પાવડર - 1/2 ચમચી
  4. ચાટ મસાલા - 1/2 ચમચી
  5. કોથમીર 1 ચમચી સમારેલ
  6. કોનફલોર- 2 ચમચી
  7. ચણા નો લોટ - 4 ચમચી
  8. સ્વાદ મુજબ મીઠું
  9. તેલ - 2 કપ
  10. પાપડ -2 -3
  11. 1 ચમચી ફુદીનો
  12. સવૅ માટે: દહીં 1 કપ

સૂચનાઓ

  1. એક બાઉલ લો તેમાં મસાલા ખિચડી, લાલ મરચું પાવડર ,ગરમ મસાલા પાવડર, ચાટ મસાલા ,કોથમીર,મીઠું ચણા નો લોટ ઉમેરો
  2. સારી રીતે ભેગું કરો
  3. મિશ્રણ માંથી રોલ બનાવો
  4. 1 કપ માં કોનફલોર લો અને 2 ચમચી પાણી ઉમેરો અને પેસ્ટ બનાવો.
  5. તેલ ને ગરમ કરવાં મુકો
  6. પાપડ નો ચૂરાે બનાવો.
  7. બનાવેલ રોલ ને કોનફલોર ના પેસ્ટ ના પાણી માં ડૂબોળી
  8. તૈયારી માં રોલ ને પાપડ ના ચૂરા માં રગદોળી
  9. ગરમ તેલ માં રોલ ને ગોલ્ડન તળી લો. .
  10. રોલ ઉપર ફુદીનો મૂકી
  11. રોલ ને તૂથપીક માં લગાઈ દહીં જોડે સવૅ કરો

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Jun-21-2018
Neelam Barot   Jun-21-2018

વાહ:ok_hand::ok_hand::ok_hand:

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર